Wednesday, August 31, 2011

સબંધો ના હસ્તાક્ષર


સબંધો ના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતું..
એમાં જોડણી ની ભૂલ કોઈ શોધી નથી શકતું...
ખુબ સરળ હોય છે વાક્ય રચના...
પણ વિરામ ચિન્હો કોઈ સમજી નથી શકતું...

No comments:

Post a Comment