Wednesday, August 31, 2011

પ્યાર કરું છું


ચુપ રહીને તારી સાથે વાત કરું છું
બંધ આંખો કરી તને જોવું છું
તું દુર રહી ને મને સજા ભલે આપ
પણ હું દુર રહી ને પણ તને પ્યાર કરું છું

No comments:

Post a Comment