Wednesday, August 31, 2011

એની આંખોના


એની આંખોના મેળામાં એવો તો ખોવાયો,
ફજેત ફાળકામાં બેઠો હોય એમ ફંગોળાયો.
ઈચ્છાઓ મારી રંગબેરંગી એક મોટો ફુગ્ગો,
તાકી દીધી એણે મારી તરફ બંધુકી આંખો.

No comments:

Post a Comment